બેઠક Bethak

પૈસા ધીરીને માગે તે દુશ્મન.

paisā dhīrīnē māgē tē duśmana.

Literally
He who lends money and asks for it back is an enemy.
What it means
Lending money to friends often ruins the relationship.
The English proverb Shah set beside it
Lend your money and lose your friend.

Also said as

  • ધીરીને માગે તેની અક્કલ જાય આઘે.
  • જર કરાવે વેર.
  • ધનકા ધન ગયા, ઓર દોસ્તકા દોસ્ત ગયા.
  • મેજ શાખ ક્યારે ? તે ધીરનાર મળે ત્યારે.
  • ધપાધપી ક્યારે ? કે માગવા આવે ત્યારે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ