બેઠક Bethak

પૈસા બીન બાપ કહે, પુત આ કપુત મેરાં, પૈસા બીન ભાઈ કહે, બડા દુઃખદાયી હે; પૈસા બિન ચાચા કહે, કોનકા ભતિજે લાગે, પૈસા બિન સાસ કહે, કોનકા જમાઈ હે; પૈસા બિન પંચનમે, બેઠવે કો ઠોર નાહીં, પૈસા બિન ચતુરમેં, ચાતુરી ન ગાઈ હે; પૈસા બિન આદર, આયખેકું કાહુ ઠોર, પૈસા એસી ચીજ, શ્રીરામજી બનાઈ હે.

paisā bīna bāpa kahē, puta ā kaputa mērāṁ, paisā bīna bhāī kahē, baḍā duḥkhadāyī hē; paisā bina cācā kahē, kōnakā bhatijē lāgē, paisā bina sāsa kahē, kōnakā jamāī hē; paisā bina paṁcanamē, bēṭhavē kō ṭhōra nāhīṁ, paisā bina caturamēṁ, cāturī na gāī hē; paisā bina ādara, āyakhēkuṁ kāhu ṭhōra, paisā ēsī cīja, śrīrāmajī banāī hē.

Literally
Without money a father calls his son bad, without money a brother calls him a source of grief, without money an uncle asks whose nephew he is...
What it means
Poverty destroys affection and respect even among immediate family members.
The English proverb Shah set beside it
When good cheer is lacking, our friends will be packing.Adversity distinguishes or tries friendsIn time of adversity not one amongst twenty.

Also said as

  • પૈસા બીન બાપ કહે, પુત આ કપુત મેરાં,
  • પૈસા બીન ભાઈ કહે, બડા દુઃખદાયી હે;
  • પૈસા બિન ચાચા કહે, કોનકા ભતિજે લાગે,
  • પૈસા બિન સાસ કહે, કોનકા જમાઈ હે;
  • પૈસા બિન પંચનમે, બેઠવે કો ઠોર નાહીં,
  • પૈસા બિન ચતુરમેં, ચાતુરી ન ગાઈ હે;
  • પૈસા બિન આદર, આયખેકું કાહુ ઠોર,
  • પૈસા એસી ચીજ, શ્રીરામજી બનાઈ હે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ