બેઠક Bethak

પગ તળે બળે તે જુએ નહિ ને લંકા ઓલવવા જાય.

paga taḷē baḷē tē juē nahi nē laṁkā ōlavavā jāya.

Literally
One does not see what is burning under one's feet, but goes to extinguish Lanka.
What it means
People ignore their own immediate problems to focus on distant or irrelevant ones.

Also said as

  • પોતાની પાસે હોય તે જાણત વિચાર નહીં, ને દૂરની વાતા કરે તે વિષે.
  • પગ તળે બળે તે જુએ નહીં, ને લંકા ઓલવવા જાય.
  • કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરા.
  • બેટા ગગલમેં, દુઢે જંગલમેં.
  • કુળદેવને દીવા મળે નહીં, ને પારકા દેવને ફૂલ.
  • પેટ પૂરું કરવાના સાંસા, ને ગડબડશાને વરણા.
  • ઘેરને મરચું મળે નહીં, ને ગાં—ને નવધણ.
  • લલભલા કુંવારા, ને વાંઢા કહે મારે બે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ