- Literally
- The buffalo has the pain and the water-carrier gets the branding.
- What it means
- One person suffers the consequences of another's actions.
Also said as
- કરે કાક ને ભોગવે બીજો.
- પોમલી જણે ને પોમલો સુવાવડ ખાય.
- દુઃખે પેટ ને ફૂટે માથું.
- ઊંટ લુણું થાય ત્યારે ગધેડાને ડામ.
- જમવામાં બગલો, ને ફૂટવામાં બગલો.
- તરણું ન ચોરે બાવા બ્રહ્મચારી, પતિવ્રતા એ નારી,
- ખાતર પડાવે બાવા દુધધારી; વચ્ચે માર્યો જાય ઘરબારી.
- કરે માંકડ ને માર ખાય ખાટલો.
- વમવામાં જીવે, રમશાને જાય શીવા.
- પાઈ જાય ખોડી (ગાય) ને માર પડે હરેડીને.
- ખાય પીએ ખાંડણી ને કુટાઈ મરે સુપડું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.