બેઠક Bethak

પ૩૬. રાત થોડી ને વેષ ઝાઝા.

pa36. rāta thōḍī nē vēṣa jhājhā.

Literally
The night is short and the disguises are many.
What it means
There is too much to do and too little time.

Also said as

  • રાત થોડી ને વેષ ઝાઝા.
  • કામને પાર નહીં ને આવરદા ટુંકી.
  • જીવવું થોડું ને જંજાળ ઘણી.
  • બાથમાં સમાય તેટલો વેપાર કરવા.
  • રાત દિવસના કલાક ચોવીશ, ને કામ ચાલીશ કલાકનું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ