બેઠક Bethak

નેવનાં પાણી મોભે જાય નહીં.

nēvanāṁ pāṇī mōbhē jāya nahīṁ.

Literally
The water from the eaves does not go to the roof.
What it means
Things follow their natural order and cannot be forced to go against it.

Also said as

  • પાણી પાણીને ઢાળે ચાલશે.
  • મ્હોની વાટે કાળીઓ જાય, નાકની વાટે જાય નહીં.
  • જેમ ઘટતું હશે તેમ થશે, કાંઈ બ્રાહ્મણી નાતરે જશે?
  • અર્ધે તે અર્ધે, કાંઈ બ્રાહ્મણવાણીઆ ધરધે? (નાતરે જાય.)
  • જે છાજે તે છાજે, કાંઈ ગધેડા ઉપર નેવત બાજે?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન