બેઠક Bethak

નેસીહતમાં અવરની નીશાન આ છે—દાંતે નખ કરવાં, બે હાથે માથું ગવડવું—આંગળાના કકડા ફોડવાપેહેરેલાં કપડાથી હાથ મોઢું લુછવું—ઉંબર ઉપર બેસવું—જે વાસણમાં જમવું તેમાંજ થુકવું—બે હાથે રૂપીઆ કોથળીમાં ભરવા ને કલાડવા—મુવેલાંને ઠેકાણે પાડવાની જગે જઈ અમશતું બેસવું—ઉભા ઉભા પીશાબ કરવી—પોતાનાંજ આંગમાં કપડાં શીવવાંભાંગેલી કાંસકીથી બાળ હેરા—અનાજ તથા કાગજને ખરાબ જગે નાંખવું—રાતે કચરો વાળવોછતે પૈસે હાય હાય કરવી—હલકા લોકો સાથે ઠઠા મસ્કરી કરવી—આળસુ બેસી રહેવું—સારા ખુશીના અવસર વગર વજંતર કે વગર વજનતરે વખત કવખતની બંદગીની જગે ગાનુ ગાઈ જીવને રીજવવોમરદાએ ઓરતોની માફક ગાનુ ગાવું.

nēsīhatamāṁ avaranī nīśāna ā chē—dāṁtē nakha karavāṁ, bē hāthē māthuṁ gavaḍavuṁ—āṁgaḷānā kakaḍā phōḍavāpēhērēlāṁ kapaḍāthī hātha mōḍhuṁ luchavuṁ—uṁbara upara bēsavuṁ—jē vāsaṇamāṁ jamavuṁ tēmāṁja thukavuṁ—bē hāthē rūpīā kōthaḷīmāṁ bharavā nē kalāḍavā—muvēlāṁnē ṭhēkāṇē pāḍavānī jagē jaī amaśatuṁ bēsavuṁ—ubhā ubhā pīśāba karavī—pōtānāṁja āṁgamāṁ kapaḍāṁ śīvavāṁbhāṁgēlī kāṁsakīthī bāḷa hērā—anāja tathā kāgajanē kharāba jagē nāṁkhavuṁ—rātē kacarō vāḷavōchatē paisē hāya hāya karavī—halakā lōkō sāthē ṭhaṭhā maskarī karavī—āḷasu bēsī rahēvuṁ—sārā khuśīnā avasara vagara vajaṁtara kē vagara vajanatarē vakhata kavakhatanī baṁdagīnī jagē gānu gāī jīvanē rījavavōmaradāē ōratōnī māphaka gānu gāvuṁ.

Literally
The signs of bad luck are these—biting nails, shaking the head with both hands, cracking fingers, wiping hands and face with worn clothes, sitting on the threshold, spitting in the vessel one eats from, filling money in a bag with both hands and shaking it, sitting idly at the place where the dead are disposed of, urinating while standing, sewing clothes on one's own body, combing hair with a broken comb, throwing grain and paper in bad places, sweeping at night, crying 'alas' when having money, joking with low people, sitting lazily, singing without a good occasion or without instruments in a place of prayer, men singing like women.
What it means
This is a list of superstitions and social taboos considered to bring bad luck.
કહેવત સમુદાય (Kahevat Samuday) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન