બેઠક Bethak

નવરા બ્રાહ્મણ નિત્ય કરે કે નિંદા કરે.

navarā brāhmaṇa nitya karē kē niṁdā karē.

Literally
An idle Brahmin always gossips.
What it means
People with nothing to do will inevitably cause trouble.
The English proverb Shah set beside it
An idle brain is devil's workshop.They that do nothing learn to do ill.Idle hands shall always find some mischief to do.An idle man tempts the devil.

Also said as

  • નવરા હજામ પાટલા ખોડે.
  • નવરા બેઠા નખોદ વાળે.
  • નવરા બેઠા ટેકાં ભાગે.
  • નવરા હાથ ઉતરેડ ફોડે.
  • નવરા હાથ તણખલાં તોડે કે વાળ ચુંટે.
  • નવરા સલાટ પાહણા ભાગે.
  • ગાળો દે કે કછુઆ કરે તે નવરાની નિશાની.
  • નવરા વાણીઆ કાટલાં સાંણે.
  • નવરા બ્રાહ્મણ પાટલા પૂજે.
  • નવરા બેઠા કામ કરે, વાહાણુ ઉકેલી ખાટલા ભરે.
  • નવરા બળદીઆ મેયમ ખુટે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન