બેઠક Bethak

નસીણ-પ્રારબ્ધ છે જ પણ એ દુર્લભ છે. એ ભાગ્યને પામને માટે પ્રયત્ન તો કરવા જ રહ્યો. પ્રયત્ન વગર ભાગ્ય ફળતું નથી.

nasīṇa-prārabdha chē ja paṇa ē durlabha chē. ē bhāgyanē pāmanē māṭē prayatna tō karavā ja rahyō. prayatna vagara bhāgya phaḷatuṁ nathī.

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન