- Literally
- What is in destiny will happen.
- What it means
- Acceptance of fate is inevitable.
Also said as
- કોઈ છઠ્ઠી સાતમ કરનાર નથી.
- લીખ્યો હે લલાટ લેખ, વામે નહીં ગીનમેષ.
- કર્મની રેખ ટાળી ટળે નહીં.
- કર્મની રેખ ઉપર કોઈ મેષ મારી શકે નહીં.
- તુલસી રેખા કર્મની મેટ શકે ન રામ.
- છઠ્ઠીના લખ્યા લેખ મટવાના નથી.
- લખ્યા લેખ મટે કે મિથ્યા થાય નહીં.
- વિધાતાના લેખ ટળ્યા ટળે નહીં.
- હાથમાંથી કાઈ લેઈ જાય, પણ નસિબમાંથી કાઈ ન લેઈ જાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.