બેઠક Bethak

નસિબ કોઇનાં વેચી ખાધાં છે ?

nasiba kōināṁ vēcī khādhāṁ chē ?

Literally
Has anyone ever sold off someone else's destiny?
What it means
Used to assert that no rival can steal away or destroy what is preordained for a person by fate.

Also said as

  • એક નર ને સો હુન્નર.
  • ઘણી ચાકરી ખુંચી લેશે, કાંઈ નસિબ ખુંચી લેવાય છે ?
  • આ લે તારી ચાકરી, ને લે તારી લાકડી, ભાગ્ય તું લઈ શકીશ ?
  • આ લે તારી છાલી, હું તો મારે ચાલી.
  • એક દ્વાર બંધ, હજાર દ્વાર ખુલ્લાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન