બેઠક Bethak

નરમગરમ થઈએ ત્યારે મેળ આવે.

naramagarama thaīē tyārē mēḷa āvē.

Literally
When we become soft and hard, then the match comes.
What it means
Adaptability is required to handle different situations.
The English proverb Shah set beside it
ઉત્તમ વિદ્યા લીજીએ, યદપિ નીચક હોય;પક્ષો અપાવન હોરમેં, કંચન તજે ન કોય.સામે થાય આગ ત્યારે આપણે થઈએ પાણી;જણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી.

Also said as

  • કડવો ઘુંટડો ઉતારવો પડે.
  • નમતી દોરી તો મુકવી પડે.
  • ગરમે ગરમ ભેગાં થાય, ત્યાં ઝાળ ઊઠે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન