- What it means
- Not written up yet.
The same thought elsewhere
- -જ્યાં રાપીએ ભાણા વ્યવહાર, ત્યાં ન રાપીએ નાણાં વ્યવહાર! જ્યાં આપણે ખાવાપીવાનો સંબંઘ હોય ત્યાં કોઈને નાણાં ઉછીના આપવા નહિ કે તેની પાસેથી લેવા પણ નહિ. ધીરધાર પણ કરવી નહિ. કારણ એથી સંબંધ બગડે છે અને પછી તો તેને ત્યાં જમી પણ શકાતું નથી દુશ્મનાવટ થઈ જાય છે.
- -જે મોંએ પાન આવ્યાંતે મોંએ
- 'કોલસા ન ચવાય.'
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.