બેઠક Bethak

નાનો તોપણ રાઈનો દાણો. ખોખરી ડાંગ પણ હાલ્લાં જોગ ખરી.

nānō tōpaṇa rāīnō dāṇō. khōkharī ḍāṁga paṇa hāllāṁ jōga kharī.

Literally
Small but a mustard seed. A broken stick is still good for the pots.
What it means
Even small or imperfect things have their own value and utility.

Also said as

  • નાનો તોપણ રાઈનો દાણો.
  • કાળાં તોએ સાગનાં લાકડાં.
  • વાંકા તોપણ ઘડીને રાટલા.
  • એરડાની લાકડી ઉતરેડ જોગ ખરીજ.
  • કીડીના ખાધેલ તોપણ ગરાસીઓ.
  • હાથી પાણી પીએ તોપણ ઢીયણ સમા પાણીમાં પીએ.
  • હાથીના દુશ્મન મચ્છર, મણિધરના દુશ્મન કીડી.
  • ખોખરી ડાંગ પણ હાલ્લાં જોગ ખરી.
  • નાનું તોપણ સિંહનું બચ્ચું.
  • ભાગ્યું ભાગ્યું તોએ ભરૂચ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન