બેઠક Bethak

નામ લીધે પાપ જાય, કામ પડ્યે જીવ જાય.

nāma līdhē pāpa jāya, kāma paḍyē jīva jāya.

Literally
By taking the name, sin departs; when work falls upon one, life departs.
What it means
Said of someone quick to act pious but terrified of actual labor or responsibility.

Also said as

  • નામ લીધે પાપ જાય, કામ પડ્યે જીવ જાય.
  • આવ મારી કાણી, તું ક્યાંય ન સમાણી!
  • જ્યાં જાય ઊકા, ત્યાં સમુદ્ર સુકા.
  • હાડીઆ બેસે ત્યાં વિષ્ટા કરે.
  • ભાઈનાં પગલાં એવાં છે કે જ્યાં જાય ત્યાં પાવન પટ.
  • મ્હેં સારૂં પણ પગ ટાળ્યા જેવા છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન