- Literally
- A noseless person has no nose, and a shameless person has no sense.
- What it means
- Shameless individuals are completely lacking in moral decency and self-respect.
Also said as
- ન કયો પાપડ, ન કરી વડી, ને પારકે પૈસે કન્યા મળી.
- નકટીના વર જોગી, ગાંડીના વર અપંગ;
- બહેરીના વર ઢોંગી, ત્રણે ત્રીશ તોલા રંગ.
- ન કરે નારાયણ કે ગઢવી ગાડે ચડે.
- નકલમાં અક્કલ (વાપરવાની) નહીં, મક્ષિકા સ્થાને મક્ષિકાં.
- ન ખાધે પૌંખ કે ન હથેળી બળી.
- નખે ભરતા મુગલનો ભારા, ધરડી ભેંસ ને હેઠે પાડો;
- જુવાન વહુ ને ખુઢો લાડા, એ ત્રણેના રાજ ઠેડવાડા (ભવાડા.)
- નખે ભોંય ખેતરવી.
- નગદની નિશા હજી પહોંચી નથી.
- નગર વસંતા માનવી, ગામડે વસતા રાક્ષસા.
- નગારાં વાગે, નૌબત વાગે, પણ રાંડ સુતી ન જાગે.
- નધરોળના ઘરમાં છાણ પણ થાય નહીં.
- નછારવાના ઘરમાં ડોસો ઠઠે.
- નમે તેને નવ નોતરાં.
- ન જાણે જોશી તે જાણે ડોસી.
- નડતરને નહાવું જાણવું નહીં.
- નણંદની નણંદ નાતરે જાય, ને મારે હૈયે હરખ ન માય.
- નદીનું મૂળ ને ઋષિનું કુળ જોવાય નહીં.
- ન પહોંચીઆને હુજર બાહાનાં.
- નફટ સાસુ ને નફટ વહુ, મેએ કુળ લજમણ સહુ.
- નફટને નાક નહીં, શોખ ત્યાં શરમ નહીં.
- નબળો હાકેમ રૈયતપર શૂરો.
- નબળે માટીએ રાંડ શૂરી.
- નબળે દકાડે ભોંયના પોપડા પણ હણે.
- ન ભૂતો ન ભવિષ્યતિ.
- નમે તે પેટ ભરી જમે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.