બેઠક Bethak

‘નાક નીચું થવું’—આબરૂ-કીર્તિ ઓછી થવી. ‘એ આવ્યો ખરો પણ નાક લઇને ગયો.’ આ પ્રયોગમાં માણુસના મહત્ત્વની તેની આબરૂની વાત કહેવાઇ છે. એ માનથી ગયો-શોભાથી ગયો. આમ અનેક રીતે સર્વ અંગોમાં નાકને જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે અને તેથી તેનો ઉપયોગ માણુસની શાખ-કીર્તિ-આબરૂમાં થવા પામ્યો છે.

‘nāka nīcuṁ thavuṁ’—ābarū-kīrti ōchī thavī. ‘ē āvyō kharō paṇa nāka lainē gayō.’ ā prayōgamāṁ māṇusanā mahattvanī tēnī ābarūnī vāta kahēvāi chē. ē mānathī gayō-śōbhāthī gayō. āma anēka rītē sarva aṁgōmāṁ nākanē ja śrēṣṭha gaṇavāmāṁ āvyuṁ chē anē tēthī tēnō upayōga māṇusanī śākha-kīrti-ābarūmāṁ thavā pāmyō chē.

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન