- Literally
- How can the sound of a lute be heard in a drum-house?
- What it means
- An insignificant voice goes unheard amidst loud and powerful authorities.
Also said as
- મીટા આગળ નાનું શા લેખામાં તે વિષે.
- તોપના લડાકામાં તાળીનો શો આશરે?
- સૂર્ય ઉગે ત્યાં દીવા શે બળે?
- સૂર્યના તેજમાં તારા બધા લય પામે.
- ક્યાં રાજ ભોજ ને ક્યાં ગાંગો તેલી?
- દરિયા આગળ ખાબોચીયું.
- હાથીની ગાં—માં હરડે.
- ક્યાં રાજા ને ક્યાં રાંક?
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.