બેઠક Bethak

નગારખાનામાં તુતીના અવાજ શો સંભળાય?

nagārakhānāmāṁ tutīnā avāja śō saṁbhaḷāya?

Literally
How can the sound of a flute be heard in a drum house?
What it means
The voice of a weak or unimportant person is drowned out by the powerful.

Also said as

  • (મિટા આગળ નાનું શા લેખામાં તે વિષે.)
  • નગારખાનામાં તુતીના અવાજ શો સંભળાય?
  • તોપના ભડાકામાં તાળીના શો આશરે?
  • સૂર્ય ઉગે ત્યાં દીવા શો બળે?
  • સૂર્યના તેજમાં તારા બધા લય પામે.
  • ક્યાં રાજ ભોજ ને ક્યાં ગાંગા તેલી?
  • દરિયા આગળ ખાબોચીઊં.
  • હાથીની ગાં—માં હરડે.
  • ક્યાં રાજા ને ક્યાં રાંક?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન