બેઠક Bethak

નદી કિનારે રૂખડાં, વણ સીંચ્યાં સીંચાય; જે ન સીંચ્યા એક દીન, તો મૂળ સમૂળાં જાય.

nadī kinārē rūkhaḍāṁ, vaṇa sīṁcyāṁ sīṁcāya; jē na sīṁcyā ēka dīna, tō mūḷa samūḷāṁ jāya.

What it means
Not written up yet.

Also said as

  • ચલતી ચકી પથરકી, દેખ કબીરા રાય;
  • એ દો પડકે ખીચમેં, સાબત રહ્યા ન કાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન