- Literally
- The weak doing a favor to the strong goes into the account of the strong.
- What it means
- The powerful take credit for or exploit the efforts of the weak.
Also said as
- સમુદ્ર આગળ લુણની ભેટ (તે શી ગણતીમાં)?
- જબરા નબળાને ખાય (ને ખુશી થાય).
- વચન આપો તો બતાવું.’ હાથીએ તે પ્રમાણે વચન આપ્યું ત્યારે બકરીએ કહ્યું કે, ‘નદી ઉતરી સામે કાંઠે આપણે બંને જઈએ તો ઉગારો થાય.’ હાથીએ કહ્યું, ‘તું મારા મસ્તક ઉપર બેસ. હું ને તું બંને નદી ઉતરી જઈએ.’ ત્યારે બકરી કહે કે, ‘સામે કાંઠે ઉતરીને તું તો મને ફેંકી દે તો મને શો લાભ?’ પછી હાથીએ વચન આપ્યું કે, ‘હું છું ત્યાં સુધી મારા માથા ઉપર રાખું.’ પછી બકરીને હાથીએ સુંઢની લેઈ માથે બેસાડી સામે કાંઠે ગયા ને હાથી ચરવા જાય ત્યારે બકરીને માથે બેસાડે જેથી સારાં સારાં ઝાડનાં ફળ, કુંપળા બકરી ખાધા કરે.
- બાપ જેવા વનના રાજાના પગલાંનો આશ્રય લીધો ને હાથી જેવા સજ્જન બકરીને મળ્યા તેથી ‘અન્યના કુંવર શિરપર, મન માને ફળ ખાય.’
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.