બેઠક Bethak

મૂર્ખનાં ગામ જુદાં નથી વસતાં.

mūrkhanāṁ gāma judāṁ nathī vasatāṁ.

Literally
Fools do not inhabit separate villages.
What it means
Foolish people live everywhere among ordinary society rather than in isolation.
The English proverb Shah set beside it
Where ignorance is bliss, it is folly to be wise.Wisdom and goodness to the vile seem vile.

Also said as

  • મૂર્ખને માથે શીંગડાં નથી હોતાં.
  • કુબુદ્ધિ, જીવ અને કપાસ, તે પીંજ્યા વિણ ન આવે રાસ.
  • ખેવકુફી અને બેનસીબી જોડે રહે છે.
  • આકીલકું ઇશારા, ગધેકું ચાબુક.
  • ઢાહરા—મૂર્ખ સાથે ગોહડી, પદ પદ હોય વિનાશ;
  • મૂર્ખને પ્રતિબોધતાં, મનમાં થાય ખટાશ. ૧૫૫
  • ઊદેરાજ મૂર્ખ જાકી, કહા હોત હે ખાન;
  • બિન મતલબ ખારે લગે, સોહી મૂર્ખ જાત. ૧૫૬
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ