બેઠક Bethak

મુફતકા ચંદન ઘસબે લાલીઆ.

muphatakā caṁdana ghasabē lālīā.

Literally
Grind the sandalwood that is free, my dear.
What it means
People are eager to take advantage of free resources.
The English proverb Shah set beside it
To cry yule at other men's costs.To be merry at the expense of others.The wholesome meat is at another's cost.

Also said as

  • (મુફતનો માલ ખાવા વિષે.)
  • મુફતકા ચંદન ઘસબે લાલીઆ.
  • મુફતકે લડુ ખાઓ મેરે લાલ.
  • મુફતકા માલ લુટા મેરે લાલ.
  • મુફતકે મુળે ફુલે જેસી મજા.
  • મુફતનાં મરી તીખાં ન લાગે.
  • મુફત મળ્યું તે બહુ મજા.
  • ધર્મરાજાનો ગોળ જેમ લુંટાય તેમ લુંટાય.
  • મુફતની મજા મીઠી લાગે.
  • મુફતે માલ, દિલ ઘેરેહેમ.
  • દુહરો—રહે અમારા નગરમાં, હુકમ બિના મત જાઓ;
  • કરે હમારી ચાકરી, બીખ માંગકે ખાઓ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ