બેઠક Bethak

મુફતકા ચંદન ઘસબે લાલીઆ. ૧૦

muphatakā caṁdana ghasabē lālīā. 10

Literally
Free sandalwood, rub it on, Laliya.
What it means
Said of someone who squanders or uses goods freely because someone else pays for them.
The English proverb Shah set beside it
To cry yule at other men's costs.To be merry at the expense of others.The wholesome meat is at another's cost.

Also said as

  • મુફતકા ચંદન ઘસબે લાલીઆ.
  • મુફતકે લહુ ખાઓ મેરે લાલ.
  • મુફતકા માલ લુંટા મેરે લાલ.
  • મુફતકે મુળે કેલે જેસી મજા.
  • મુફતનાં મરી તીમાં ન લાગે.
  • મુફત મળ્યું તે બહુ મજા.
  • ધર્મરાજાને ગળ જેમ લુંટાય તેમ લુંટા.
  • મુફતની મજા મીઠી લાગે.
  • મુફતે માલ, દિલ બેરેહેમ.
  • દોહરો—રહે અમારા નગરમાં, હુકમ બિના મત જાઓ;
  • કરે હમારી ચાકરી, ભીખ માંગકે ખાઓ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ