બેઠક Bethak

મૂકીએ ખસતું તો આવે હસતું. વાર્યા ન વળે, હાર્યા, વળે.

mūkīē khasatuṁ tō āvē hasatuṁ. vāryā na vaḷē, hāryā, vaḷē.

Literally
If we let go of the stubbornness, it comes back smiling. What does not yield to persuasion, yields when defeated.
What it means
Some people only change their behavior after they have been thoroughly beaten or humbled by circumstances.
The English proverb Shah set beside it
What reason and candeavour cannot bring about, time often will.

Also said as

  • મૂકીએ ખસતું, તો આવે હસતું.
  • થાકે ત્યારે પાકે.
  • વાર્યા ન વળે, હાર્યા વળે.
  • સન્મુખના ન ખાય, પીઠના ખાય.
  • સમા રહ્યા દૂધ ન પીએ, તે વાંકા રહ્યા મુતર પીએ.
  • ડુગળીને ખાસડાં બન્ને ખાય ને દંડ પણ આપે.
  • હાજના ખાળીને રહે.
  • કાંઈ ઉપાય ન ચાલે ત્યારે આફરડા ઠેકાણે આવે.
  • કુતરું કરડ્યું, ને ખાસડાં પણ વાગ્યાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ