- Literally
- Ram on the lips, a dagger in the armpit; he became a devotee but his intent is wicked.
- What it means
- Said of a hypocrite who speaks piously while harboring malicious intent.
- The English proverb Shah set beside it
- Avarice is the root of all evils.The avarice blinds our eyes.The miser is ever in want.A covetous man is his own torturer.
Also said as
- (મ્હોડે મીઠું બોલી મનમાં કપટ રાખે તેવા વિષે.)
- મુખમેં રામ બગલમેં છુરી, ભગત થયા પણ દાનત ખુરી.
- બોલવાનું મીઠું, આપવાનું કાઠું, ને ન પડે દીઠું.
- હરિગુણ ગાતી ને હૈયામાં કાતી.
- મ્હોડે રામ પુકારે, ને પગે માછલાં મારે.
- મ્હોના મીઠા ને હૈયાના મેલા.
- ડાકમાં માળા, ને પેટમાં લાળા.
- ધણી ભક્તિએ છીનાળું, ને ધણે વેપારે દિવાળું.
- બગ ભગત કે ઠગ ભગત.
- ભગત જગતકું ઠગત.
- જાહેર રહેમાનકા, બાતીન સયતાનકા.
- દેખાડે ગોળા ને આપે ચડવા.
- મ્હોડે મીઠાશ ને પેટમાં પાળી.
- નામ ખુદાનું લે ને કામ સયતાનનાં કરે.
- હાથીના દાંત દેખાડવાના જૂદા ને ચાવવાના જૂદા.
- આપવા લેવાનાં કાટલાં જૂદાં.
- મ્હોડે પર્વત ને પેટમાં કરવત.
- રામ નામ જપના, પરાયા માલ અપના.
- બાવે બેઠા જપે ને જે આવે તે ખપે.
- કીડીને ખાંડ નાંખે, ને માણસને મારે.
- શેઠ ઠસલા પણ કાટલાં કુડાં.
- બિલાડાએ કેદાર કંકણ પહેર્યું.
- મીઠી છરી ને ઝેરની ભરી.
- લીટ લીટે ચલો મારા ભાયલા, ખાડામાં છે ગદબદીઆં.
- વાઘના અપવાસમાં પણ ભેદ સમજવા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.