બેઠક Bethak

મોઢે “ના,” “ના,” ને પેટમાં હાશ, હાશ.

mōḍhē “nā,” “nā,” nē pēṭamāṁ hāśa, hāśa.

Literally
On the mouth 'no', 'no', but in the stomach 'yes', 'yes'.
What it means
People often pretend to refuse something they actually desire.
The English proverb Shah set beside it
Do as the lasses do, say no and take it,

Also said as

  • ઉપરથી તાણ કરાવે ને પેટમાં “હા.”
  • હૈયામાં હાશ અને મોઢે ‘ના.’
  • અફીણના બંધાણી, અને બાયડીના એક સ્વભાવ.
  • ઉપરથી અભાવ, હૈયામાં ભાવ.
  • મનમાં હાસું ને આંખમાં આંસુ.
  • મનમાં ભાવે, પણ મુંડી હલાવે.
  • માથે લઈને મૂકવા જાય, ને રહ્યા રહ્યા રંદેલ ગાતી જાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ