બેઠક Bethak

મીઆં ભાઈનું નાડું ઝાલ્યું તે મૂકેજ નહીં.

mīāṁ bhāīnuṁ nāḍuṁ jhālyuṁ tē mūkēja nahīṁ.

Literally
Once the Miya brother catches the waistband, he never lets go.
What it means
Said of an obstinate person who refuses to yield or change their mind.
The English proverb Shah set beside it
A wise man changes his opinion, a fool never.The foolish and the dead never change their opinions.

Also said as

  • મમતના ઘર ખાલી છે.
  • મેમણ ને સાછલું સામા પૂરે ચાલે.
  • સો તારી રામ દુવાઈ, ને એક માઈ ઊંઠ.
  • ઘોડાનું બચકું, વછુટે નહીં.
  • રાજ હઠ, સ્ત્રી હઠ, બાળ હઠ, ને ઘોડા હઠ મૂકેજ નહીં.
  • દોહરો—માંખી મકોડા મૂર્ખ નર, મધલાળે મરંત,
  • ભમર, ભોરિંગ, સુધડ નર, ચાખી દુર ખસંત.
  • ચોપાઈ—મગર મકોડા ને હરિઅલ કાઠી, તાપૈબુદ્ધિ ત્રિયાની માઠી,
  • કાં પોતાનું ધાર્યું કરે, કાં તો પ્રાણ છાંડીને મરે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ