બેઠક Bethak

મ્હેમાં આવ્યો કૌણીઓ પાછો જાય.

mhēmāṁ āvyō kauṇīō pāchō jāya.

Literally
The guest who came goes back hungry.
What it means
Said when an opportunity or a person who could have been helpful is lost due to negligence.

Also said as

  • મ્હેમાં આવ્યો કાળીઓ પાછો જાય.
  • કઠે આવેલું વદાણુ ડુબ્યું.
  • હાય આવેલી બાછ ગઈ.
  • જુતી બાછ હારી બેઠા.
  • સમુદ્રમાં તરી આવીને ખાબોચીઆમાં ડુબવું.
  • ધમ્યું સોનું ધૂળ મળ્યું.
  • કરી કમાણી એઈ બેઠા.
  • છેડા સુધર્યો તેનું બધું સુધર્યું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ