બેઠક Bethak

મેઘા વરસ્યો તે વાડમાં વરસ્યો ને ખારા દરિયામાં પણ વરસ્યો.

mēghā varasyō tē vāḍamāṁ varasyō nē khārā dariyāmāṁ paṇa varasyō.

Literally
When the rain fell, it fell on the hedge and it also fell on the salty sea.
What it means
Nature or a generous benefactor bestows blessings indiscriminately on both the useful and the useless.

Also said as

  • મેચ બંદી વાત કરવી; મેચ વગર વાત કરવી નહીં.
  • મેથીપાક ખવરાવવા, પોંખ પાડવા, અડતાલો જોખવા.
  • મેલા તે રૂપીઆમાં ઘેલા, ઘોતા તે રૂપીઆમાં ખોટા.
  • મેલે લુગડે વહેવારીઓ, ધોયે લુગડે દીવાળીઓ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ