બેઠક Bethak

માયાને ભય, કાયાને નહીં.

māyānē bhaya, kāyānē nahīṁ.

Literally
Fear for wealth, not for the body.
What it means
Only those who have something to lose live in fear.
The English proverb Shah set beside it
They only are in danger who have anything to lose.

Also said as

  • નાગાને લુટાવાનો શે ભય?
  • હોય તેનું જાય, બાવા બેઠા મંગળ ગાય.
  • બાવા ઉઠ્યો બગલમાં હાથ, ને જ્યાં પક્ષ્યા ત્યાં જગન્નાથ.
  • પંડાપંડ, જ્યાં પક્ષ્યા ત્યાં ખેમને કુશળ.
  • વાંઝીઆનાં હોય તો મરે.
  • વેળાલીઆ વગર બે ચાલે, તુંબડું કે શીંગડું.
  • હશે તેનું જશે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ