બેઠક Bethak

માયા ખુટી કે જંજાળ તૂટી.

māyā khuṭī kē jaṁjāḷa tūṭī.

Literally
The attachment ended or the trouble broke.
What it means
Letting go of worldly attachments brings peace.

Also said as

  • ભલું થયું ભાંગી જંજાળ.
  • ભય થા સે પીછે ડાલ દીયા.
  • એછે પુળે ઓછી ઝાળ.
  • ભલું થયું ભાંગી જંજાળ, સુખે જપીશું શ્રીગોપાળ.
  • ઢાહરો—નાયા ભગત નચિંત થયા, ભલે મુઈ ગાય;
  • પૂર્ણ સુખ તો પામીએ, જો વાછડા તુંએ જાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ