બેઠક Bethak

માથાના વાળ પગે લુલ્લા, પણ એક ટળી બે ન થયા.

māthānā vāḷa pagē lullā, paṇa ēka ṭaḷī bē na thayā.

Literally
Hair from the head to the feet, but not one became two.
What it means
Describes someone who makes a great show of effort but achieves no actual results.

Also said as

  • પળસી કરી પ્રાણ ગયા, પણ પલળ્યો નહીં.
  • ઓળાસણા ઘણાં કર્યાં, પણ હૃદે હરિ વસ્યા નહીં.
  • માખણ લીધામાં મળા ન રાણી, પણ કુણે થયા નહીં.
  • ડાઢીમાં હાથ ઘાલ્યા, પણ વળ્યો નહીં.
  • દાંતે તરણાં લીધાં, પણ દયા આવી નહીં.
  • મ્હામાં ખાસહું લેઈ પગે લાગ્યા, પણ મેહેર આવી નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ