બેઠક Bethak

મરે તો મીઆંનું ને જાય તો ખારગીરનું.

marē tō mīāṁnuṁ nē jāya tō khāragīranuṁ.

Literally
If it dies, it belongs to the Miyan; if it goes, it belongs to the Khargir.
What it means
Describes a situation where the loss is shifted onto others regardless of the outcome.

Also said as

  • પરબાઈ ને પોણુનાર.
  • તુટેગા તો તાડકા, મરેગા તો નાઈકા.
  • ગુમાસ્તાને ખીટીએ પોતીઊં.
  • ઘેણીઆ, ધાડ આવી તો કહે ધણીને ઘેર.
  • નાત નાતનું ખાય છે, મુસાભાઈનું વા ને પાણી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ