બેઠક Bethak

મારે લાલો લાભ વગર લોટે નહીં.

mārē lālō lābha vagara lōṭē nahīṁ.

Literally
Lalo does not roll without profit.
What it means
People do not act without a motive or personal gain.
The English proverb Shah set beside it
No man lives so poor as he was born.If you do not do it, somebody else will do it.

Also said as

  • શેઠ ક્રમ તણાયા, તો કહે લાભે લોભે.
  • વાણિયા મતલબ વગર તોળે નહીં.
  • લાલચ વગર કાઈ લપટાય નહીં.
  • એક પૈસા માટે ઘાણેકે જવું પડે.
  • પૈધ્યા આવે પરાણા, ને લપકે આવે ઢાર.
  • બિલ્લી ઘી સુંધતી આવી છે.
  • એઠું ખાય તા ચોખાને ભરૌસે.
  • જોડકણું—બ્રાહ્મણનું જાય જમે, ભવાયાનું જાય રમે;
  • વાણિયાનું જાય લોભે, ભરવાડનું જાય ડાભે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ