બેઠક Bethak

મારવા તો મીર મારવા.

māravā tō mīra māravā.

Literally
If you are going to kill, kill a lord.
What it means
If you are going to take a risk or aim for something, aim for the highest possible reward.

Also said as

  • મારવા તો હાથી, ને લુંટવા તો ભંડાર;
  • પરણવું તો પદ્મિની, ને પહોંચવું તો દરબાર.
  • ચીરવા તો પાટડા ચીરવાં.
  • એક શંપ ભાગવી, તે હજારે સવા થાય.
  • ચટલાં શાં ચુંથવાં?
  • દેડકાં શાં ડાંભવાં?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ