બેઠક Bethak

મરદની ગરદમાં રહેવું, પણ નામરદાના સરદાર થઈને રહેવું નહીં.

maradanī garadamāṁ rahēvuṁ, paṇa nāmaradānā saradāra thaīnē rahēvuṁ nahīṁ.

Literally
Better to remain under a brave man's neck than to be the leader of cowards.
What it means
It is nobler to serve a courageous leader than to command a band of weaklings.

Also said as

  • ઘણી ધારવા તો ધીંગા ધારવા.
  • ભડ ઝુઝે ને ભેંસ દુઝે.
  • ભાયડાના ભાગ પડાવે.
  • ભાયડાના ધા ધુમે.
  • મરદની ગીરદ સારી, નામરદના છાંયડા ખોટા.
  • સિંહ પાંજરે પડે પણ ગર્જના કરે.
  • મરદના સાખા પડે.
  • પારો ભોંયમાં દાટો, પણ ફોડીને નીકળે.
  • હાથી વગર દરવાજે તુટે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ