બેઠક Bethak

મારા છગન-મગન સોનાના.

mārā chagana-magana sōnānā.

Literally
My Chhagan and Magan are made of gold.
What it means
People tend to value their own possessions or family members far more than those of others.

Also said as

  • (પોતાનું તે સાદું મનાય છે તે વિષે.)
  • મારા છગન-મગન તે સોનાના,
  • પાડોસીનાં પીતળનાં, ને ગામનાં છોકરાં ગારનાં.
  • વરને કોણ વખાણે વરની મા.
  • પોતાનાં ગીત સૌ ગાય.
  • બીજાને ઘેર રાંડ ભાંડ મારે ઘેર સતી.
  • મીઆંકી ભેંસકું ડાબા કહ્યા.
  • મારૂં તેટલું સારું.
  • મેં પાઘા સૌ ધીકા પાદ, ઐસા નસ્વાદા કાયુ પાઘા?
  • પોતાની છાશને કાઈ ખાટી કહે નહીં.
  • પોતાના વાંસા ને ભૂલ કાઈ દેખે નહિ.
  • ગરીબને પોતાનું ઘર મહેલ બરાબર.
  • પ્રીતિ પક્ષપાતી છે.
  • પોતાની માને કાઈ ડાકણ કહે નહીં.
  • પોતાનું સૌને સારું લાગે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ