બેઠક Bethak

માર ભીંડો !—....પૂરા તેર હાથનું ચીભડું મને મળ્યું....અધધ....અને એનું ભી....પૂરા તેર હાથનું માનશો ? છેક પાટણથી હું તે ખાતો ખાતો આવ્યો અને હવે રહ્યું કેટલું ? ચૌદ હાથ જેટલું....આવી ગપ-તડાકા આપણા લોકસાહિત્યમાં છે.

māra bhīṁḍō !—....pūrā tēra hāthanuṁ cībhaḍuṁ manē maḷyuṁ....adhadha....anē ēnuṁ bhī....pūrā tēra hāthanuṁ mānaśō ? chēka pāṭaṇathī huṁ tē khātō khātō āvyō anē havē rahyuṁ kēṭaluṁ ? cauda hātha jēṭaluṁ....āvī gapa-taḍākā āpaṇā lōkasāhityamāṁ chē.

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ