બેઠક Bethak

માફ્ કર્યામાં મજા.

māph karyāmāṁ majā.

Literally
There is joy in forgiving.
What it means
Forgiveness brings peace of mind.

Also said as

  • ચંદ્રથી નિર્મળ ક્ષમા.
  • મિજજ કરતાં માયા (હેત) વધે.
  • પેટ મોટું રાખવામાં માલ.
  • ઢાહરા—ક્ષમા સબનકું વશ કરે, ક્ષમા કહા નહીં હોય;
  • ક્ષમા ખડગ જેહી હસ્તમેં, દુર્જન રહે ન કોય. ૫૭
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ