બેઠક Bethak

માંસ ખાઈ ને હાડકાં ફોટે ન બંધાય.

māṁsa khāī nē hāḍakāṁ phōṭē na baṁdhāya.

Literally
After eating meat, bones cannot be tied.
What it means
Once a deed is done, it cannot be undone or hidden.

Also said as

  • દેશ છતી દરવાજે ડોકે ન બંધાય.
  • હાથી મરે ત્યાંજ દટાય.
  • જે વાત બની તે લાંજ દાટવી.
  • સૌ સ્ત્રીવાળા છે, બાયડીને બગલમાં મારીને ન ફરાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ