બેઠક Bethak

મંકડા રીસે બળે ત્યારે પોતાની પુંઠ કરડે.

maṁkaḍā rīsē baḷē tyārē pōtānī puṁṭha karaḍē.

Literally
When the black ant burns with anger, it bites its own backside.
What it means
Powerless people only end up harming themselves when they react in anger.

Also said as

  • મંકડા કહે ગોળનું ભીલું તાણી લાવું, તો કહે તારી કેડજ કહી આપે છે.
  • મખમલની મોજડી માથે ન પહેરાય.
  • મગ ગણે, તે માંડા કેમ ભુલે.
  • મગર, મંકડા, મેશ, વળગ્યા તે તુટે પણ છુટે નહીં.
  • મચ્છીની જાત ઝીંગાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ