બેઠક Bethak

માંડ અસવાર ને મોડો ચડે.

māṁḍa asavāra nē mōḍō caḍē.

Literally
Hardly a rider, and mounts late.
What it means
Said of an incompetent or sluggish person who procrastinates even in tasks they barely know how to perform.
The English proverb Shah set beside it
Early to bed and early to rise makes a man healthy, wealthy and wise.Rise at six, and eat at ten,Eat at six and sleep at ten,Ten years ten times,You may live then.

Also said as

  • માંડ કમાણ ને મોડો ઊઠે.
  • માંડ અસવાર ને મોડો ચહડે.
  • પહાર દહાડા ચડે પોહોડીને ઊઠે તે શાં દાળદર પુંકે ?
  • જેને હગતાં વાર, જેને જમતાં વાર તેના કામમાં શા ભલીવાર ?
  • મોતની આળસે જીવે (નમ્બળા શરીરવાળાથી) તેથી શું બને ?
  • શેક્યા પાપડ લાગે નહીં તેવા.
  • મ્હા ઉપરથી માંખ ઉડાડવાની પોહોચ નહીં.
  • રાતે સુએ વહેલા, ને વહેલો ઊઠે વીર;
  • બળ બુદ્ધિ બહુ ધન વધે, સુખી રહે શરીર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ