- Literally
- Differences among people, one is a jewel and the other is a pebble.
- What it means
- People vary greatly in their character and value.
- The English proverb Shah set beside it
- Black sheep in every flock.
Also said as
- પાંચ આંગળીઓ પણ સરખી નથી.
- માણસનો ફેર ભાગતો નથી.
- રાજ્યમાં અડાલીડ માણસ, તે રાજની ઢાલ છે.
- ઢાહુરા—આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર;
- એક લાણે લાભે નહીં, એક ત્રાંબીઆના તેર.
- કાક પુરુષ કાક ઘોડલા, કાક કુળવતી નાર;
- સરજનહારે સરજીયાં, એ ત્રણ રત્ન સંસાર.
- આણુંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર;
- એક લીલા લહેર કરાવે, એક મરાવે ઠેર.
- આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર;
- એક બેસે ગાદીએ, એક વગાડે ભે૨.
- એક ગામ ઉજડ કરે, એક શલાવે શહેર.
- એક બોલે તે મીઠું લાગે, એક કડવું ઝેર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.