- Literally
- What was in the mind remained in the mind, and something else happened.
- What it means
- Man proposes, but God disposes.
- The English proverb Shah set beside it
- Man proposes, God disposes. God's will be done.What is fated must come to pass.If wishes were horses, beggars would ride.
Also said as
- ધારવું મનુષ્યનું ને કરવું હરિતું તે વિષે.
- મનકી મનમેં રહી, હો ગઇ ઓર.
- ધારવું મનુષ્યનું ને કરવું હરિતું.
- માણસ ધારે, ખુદા પાર ઉતારે.
- શ્રીહરિ કરે તે ખરી.
- ગોવિંદને ગમતું થાય, મ્હારું ત્હારું મિથ્યા છે.
- વિચાર્યું વાએ જાય, અણધાર્યું આગળ થાય.
- અવળાનું સવળું થાય, આપણું ધાર્યું એળે જાય.
- મનનું ધાર્યું થતું હોય તો બાકી જોઇએ શું?
- મરજી પ્રમાણે થતું હોય તો સઘળા પાલખીએ બેસે.
- ધાર્યું કાઇનું થતું નથી, ધાર્યું ધણીનું થાય.
- જીવ તું શીદને સોચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે.
- ઠાઠરો—માનવ જાણે મેં કરું, કરતલ દુજ કાય;
- આદ્યાં અધવચ રહે, હરિ કરે સો હોય.
- અપને મન કહ્યુ ઓર હૈ, શ્રીહરિ કે મન ઓર;
- ઉધવસે માધવ કહે, જુડી મનકી દોર.
- મેરા ચિંત્યો હર ના કરે, ક્યા કરું મેં ચિંત;
- હરકા ચિંત્યો હર કરે, તાતે રહું નિચંત.
- શિદને મન ચિંતા કરે, થાવાનું તે થાય;
- ગમતું થાય ગોવિંદનું, તે જાણ્યું નવ જાય.
- સોરઠા—કીધું જે કિરતાર, નરનું કીધું થાયના;
- સહુ ખાય સંસાર, મનના મોદક મેતિયા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.