બેઠક Bethak

મનકે હારે હાર હય, મનકે જીતે જીત;

manakē hārē hāra haya, manakē jītē jīta;

What it means
Not written up yet.

Also said as

  • મન મીલાવે રામકું, મનહી કરે ફજીત.
  • 'મનકા ફેરત જન્મ ગયે, ગયો ન મનકા ફેર;
  • કરકા મનકા છોડ કર, મનકા મનકા ફેર.
  • માલા તો કરમેં પ્રીરૈ, જીભ પ્રીરત મુખમાંહીં;
  • મનવા તો દશ દિશ પ્રીરૈ, એતો સુમરન નાંહી.
  • સુમરનકી સુદ્ધિ શું કરો, જ્યું ગાગર પનીહાર;
  • હાલે ચાલે સુરતમેં, કહે કબીર બિચાર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ