બેઠક Bethak

મન દેણી મેહેમાન આવે, માગીને પણ મેહેમાન સાચવવા. મેહેમાનનો અચો, ખમે તે કાંઈ કાચા પાયાનું કામ નથી. મેહેમાન દિવસવાળાને ઘેર હોય.

mana dēṇī mēhēmāna āvē, māgīnē paṇa mēhēmāna sācavavā. mēhēmānanō acō, khamē tē kāṁī kācā pāyānuṁ kāma nathī. mēhēmāna divasavāḷānē ghēra hōya.

Literally
A guest comes with a desire; even by begging, one must take care of the guest.
What it means
Hospitality is a sacred duty that must be fulfilled regardless of cost.

Also said as

  • દહાડા—ભાણા ખડ ખડ ને લોહ જડ, આવતડાં પઇઆં;
  • એટલાં વાનાં જળવે, જેનાં વજરમે હઇઆં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ