બેઠક Bethak

માળી રૂઠ્યો ફૂલ લેશે, કાંઈ ચોટલી તો નહીં લે.

māḷī rūṭhyō phūla lēśē, kāṁī cōṭalī tō nahīṁ lē.

Literally
If the gardener is angry, he will take the flowers, but he cannot take the tuft of hair on the head.
What it means
A powerful person can only deprive you of superficial privileges, but they cannot take away your core life or dignity.

Also said as

  • મીઆં તુરા ને લેખા પુરા.
  • મીઆં છોડે પણ બીબી છોડે નહીં.
  • મીઆં મુઠીભર, દાઢી હાથભર.
  • મીઆં ભાઈની ખડી ખડી વાતે.
  • મીઆંની મીંદડી.
  • મીઠા પારેખે વટાવમાં વહુ ખાઈ.
  • મીઠા ઓછું માણસ ને વાયકુ ધાન, પહેલું મીઠું લાગે, મીઠામાં મીઠું શું? ઊંઘ કે ગરજ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ