બેઠક Bethak

મળે ચાર જોડી, તો કીલ્લો નાંખે તોડી.

maḷē cāra jōḍī, tō kīllō nāṁkhē tōḍī.

Literally
If four pairs meet, they can break down a fort.
What it means
Great feats can be achieved when people unite and work together.

Also said as

  • મા આગળ મોસાળ વખાણ્યું, તો કહે મ્હારું પીયર છે.
  • મા તે મા બીજા વગડાના વા; મા તે મા બીજા સંસારના વા.
  • મા મહિઆરી ને બાપ બ્રાહ્મણ.
  • મા મોચણ ને બાપ ચમાર, તેના પેદા થયા ગમાર.
  • મા સુધી મોસાળ, બાપ સુધી કુટુંબ.
  • માની જણી બ્હેન મળી, તે પેટમાં ટાઢક વળી;
  • સાસુની જણી નણંદ મળી, તે પેટમાં આગ બળી.
  • મા બાપ તે મીઠા મેવા છે.
  • મા કરતા વધારે હેત દેખાડે તે ડાકણ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ