બેઠક Bethak

મખ્ખી ચુસ.

makhkhī cusa.

Literally
Fly-pincher.
What it means
A miserly person.

Also said as

  • પાણી પીને મુતર જોખે.
  • ગાંડ ઘોઈ કઢી કરે.
  • પુંડમાં આંગળી ઘાલી સુંઘે.
  • તેલમાં માંખ પડી હોય તો નીચોવી લે.
  • ચમડી તુટે પણ દમડી ન તુટે.
  • નરકમાં પાઈ પડી હોય તો દાંતેથી ઉપાડી લે.
  • પાઈને માટે મક્કે જાય.
  • નાસરી સારૂ નવસારી જાય.
  • દમડી માટે દમણ જાય.
  • પાઈને માટે નીભાડે આગ મૂકે.
  • પાંચ મારું, પચાસ મારું, પણ એકે મુઠી ન હારું.
  • પૈસા મારે શી૨ સાટે છે.
  • જીવ જાય, પણ પૈસા કેવા થાય.
  • તેલ પાઈ એરંડીઊં કહાડે.
  • પૈસા ગાંઠેથી છુટે નહીં.
  • ગમડી છાંકે, પણ દમડી ન છાંકે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ